product
સનાતન ધર્મનાં પુરાતન શાસ્ત્રોમાં નિરૂપિત શ્રી રામદૂત હનુમાનજીની ચરિત્રકથાને એકવીસમી સદીની પરિભાષામાં
પ્રસ્તુત કરે છે સુંદર કથા પુસ્તક.
માત્ર 120 પાનાંમાં માનવજાતને વર્તમાનનાં સંઘર્ષ અને ભવિષ્યનાં ભય સામે સહજતા અને નિર્ભયતાથી જીવન જીવતા શીખવે છે સુંદર કથા પુસ્તક.
વિખરાયેલા સબંધો અને અનિશ્ચિત કારકિર્દીથી, અસહ્ય લાગતા માનવ જીવનને અર્થસભર અને સાર્થક બનાવતા શીખવે છે સુંદર કથા પુસ્તક.
અણધારી મુશ્કેલીઓ કે દીર્ઘકાલીન સમસ્યાઓથી ભાગતા નહીં પણ પરિસ્થિતિનો સ્વીકાર કરી ઉકેલ લાવવાની સ્વસ્થતા અને સભાનતા કેળવે છે સુંદર કથા પુસ્તક.
ગામ કે શહેરનાં આબાલવૃદ્ધ સૌ કોઈ, સરળતાથી વાંચીને પોતાની આજ અને આવતીકાલને ઉજ્જવળ અને સાર્થક બનાવાની ક્ષમતા ધરાવતું સુંદર કથા પુસ્તક.
શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર સાળંગપુરધામ દ્વારા પ્રકાશિત સુંદર કથા પુસ્તક આજે જ વસાવીએ, અને બદલીએ આપણાં જીવનને.
પુસ્તક નં નામ : સુંદર કથા
વક્તા શ્રી : શ્રી હરીપ્રકાશદાસજી સ્વામી -અથાણાવાળા ,સાળંગપુરધામ
પ્રકાશક : કો. શ્રી વિવેકસાગરદાસજી સ્વામી -અથાણાવાળા
પ્રથમ આવૃત્તિ : સન2023 -3000નંગ
પ્રકાશન તારીખ : 30 ડિસેમ્બર ,શનિવાર ,સન 2023 ,અમદાવાદ
કિમત : રૂ.150.00
પ્રપ્તિ સ્થાન : (1) શ્રી વડતાલધામ ધાર્મિક સ્ટોર.સાળંગપુરધામ -8140009595
(2) શ્રી હરિકૃષ્ણ ધાર્મિક સ્ટોર, વડતાલ -7203095620
મુદ્રક : શ્રીજી આર્ટ ,અમદાવાદ